વાચકોને...
વાચનમિલાપ દર મહિનાની ૧૫મી તારીખે પ્રકાશિત થાય છે.
નિયમિત અંક મેળવવા તમારું ઈમેલ મોકલો.
વાચનમિલાપ નિઃશુલ્ક છે અને માત્ર ઑનલાઇન વાંચી શકાશે.
અન્યત્ર પ્રગટ થયેલા લેખો અહીં પસંદગી કરીને મુકાય છે તેમાં લેખકની સંમતિ છે એમ માની લઈએ છીએ કારણ એમ કરવાથી વાચનવ્યાપ જ વિસ્તાર પામે છે અને બીજું એ કે સ્વાભાવિકપણે જ એ લેખકના પોતાના વિચારો છે જેમનો આપણે આદર કરીએ છીએ.